એડવોકેટને સિક્યુરિટી ગાર્ડ લાફો ઝીંકી ધમકી આપી
એડવોકેટને સિક્યુરિટી ગાર્ડ લાફો ઝીંકી ધમકી આપી
Published on: 16th May, 2026

શખ્સ સામે બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદભાવનગર - ઢસા ગામે રહેતા અને એડવોકેટ અને આરટીઓની કામગીરી કરતાયુવાન આરટીઓ કચેરીમાં કામ સબબ ગયા હતા. ત્યારે શખ્સે ગાળો આપી લાફા ઝીંકી જાનથીમારી નાખવાની ધમકી આપી હતી.