મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
અમદાવાદમાં નવરાત્રિ બાદ ડેન્ગ્યુ અને વાયરલ કેસોમાં ઉછાળો
સંદેશ આજે મારું ગુજરાત

અમદાવાદમાં નવરાત્રિ બાદ ડેન્ગ્યુ અને વાયરલ કેસોમાં ઉછાળો

અમદાવાદ શહેરમાં નવરાત્રિ બાદ મિશ્ર ઋતુ અને બદલાતા હવામાનને કારણે વાયરલ, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોમાં ચિંતાજનક વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં OPD દર્દીઓની સંખ્યા 13,606ને વટાવી ગઈ છે, જેમાં દરરોજ 100થી વધુ વાયરલ ઈન્ફેક્શનના કેસ આવી રહ્યા છે. ડેન્ગ્યુના 92, મેલેરિયાના 6 અને સ્વાઈન ફ્લૂના 3 કેસ નોંધાયા છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર