મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સેંકડો જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ નથી ભરાતો સ્ટાફ?
સંદેશ આજે મારું ગુજરાત

સેંકડો જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ નથી ભરાતો સ્ટાફ?

વડોદરાની SSG હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની કથળેલી સ્થિતિ સામે આવી છે, જ્યાં સ્ટાફની ભારે અછતના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ભોગવવી પડે છે. 500 થી વધુ કર્મચારીઓ અને 100 ડોક્ટર-નર્સિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી છે. RMO એ સ્ટાફની અછતની વાસ્તવિકતા સ્વીકારી છે અને ઉપરી કક્ષાએ જગ્યાઓ ભરવા રજૂઆતો કરી હોવાનું જણાવ્યું છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર