મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
રાજકોટ લૂંટ વિથ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચની સપાટાબંધ તપાસ
સંદેશ આજે મારું ગુજરાત

રાજકોટ લૂંટ વિથ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચની સપાટાબંધ તપાસ

રાજકોટમાં તન્વી એક્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડના કર્મચારીની હત્યા કરી રૂ.1.5 કરોડથી વધુની કિંમતના સોના-ચાંદીના જથ્થાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે 24 કલાકમાં 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો અને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. મુખ્ય આરોપી અનુરાગસિંહે પોલીસ પર ફાયરિંગ કરતાં તેના પગમાં ગોળી વાગી હતી અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર