મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
નર્મદા ડેમ છલોછલ છતાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઓછા પાણીમાં પાક વાવવા અપીલ કરી
સંદેશ આજે મારું ગુજરાત

નર્મદા ડેમ છલોછલ છતાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઓછા પાણીમાં પાક વાવવા અપીલ કરી

રાજ્યમાં અલ-નિનોની અસરથી ઓછા વરસાદની સંભાવના વચ્ચે, રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ-થરાદના ખેડૂતોને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકો વાવવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ખેડૂતોને નિયત સિંચાઈનું પાણી આપવા પ્રતિબદ્ધ છે, પરંતુ ભવિષ્યના જળસંકટને ટાળવા સાવચેતી રાખવી જરૂરી છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર