માંડવી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ તેજ કરવામાં આવી, જેમાં બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માંડવી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ તેજ કરવામાં આવી, જેમાં બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published on: 30th March, 2026

માંડવી પાલિકાની વેરા વસૂલાત ઘટતા ઝુંબેશ તેજ કરાઈ. 2025-26માં વસુલાત માત્ર 60% થઈ. પાણી વેરામાં 1.88 કરોડ બાકી છે. સરકારી કચેરીઓ પાસેથી પણ 29 લાખ વસૂલવાના બાકી. કલેક્ટરને જાણ કરાઈ, 8 ટીમો કાર્યરત અને ગ્રાન્ટ ફાળવણી માટે 60% થી 90% વસુલાત જરૂરી છે.