નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત
નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત
Published on: 16th May, 2026

મૃતકના કાકાએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીયુવાન પીપળીયા ગામે કાકાને તેડવા માટે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયોભાવનગર - નાના ભડલા જવાના રસ્તે ઓઈલ મિલ સામે રોડ પર બાઇક અનેટ્રેક્ટર અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.