હિંમતનગર: વિસાવદરથી આવતું દૂધ નકલી હોવાની અફવાને કારણે ખળભળાટ.
હિંમતનગર: વિસાવદરથી આવતું દૂધ નકલી હોવાની અફવાને કારણે ખળભળાટ.
Published on: 18th February, 2026

સાબરકાંઠામાં વિસાવદરના ખીજડીયાનું દૂધ નકલી હોવાની શંકાથી દોડધામ મચી. અગાઉ પ્રાંતિજમાં કેમિકલયુક્ત દૂધની ફેક્ટરી ઝડપાઇ હતી. સૌરાષ્ટ્રથી આવેલું દૂધ ભેળસેળવાળું હોવાની અફવા બાદ સાબરડેરીએ તપાસ શરૂ કરી. Arvalliની ડેરીઓમાં નકલી દૂધ મોકલાયું હોવાની વાતો ચાલી રહી છે, જોકે સાબરડેરીએ હાલ કોઈ પુરાવા મળ્યા ન હોવાનું જણાવ્યું છે.