રાજ્યમાં યલો એલર્ટ, તોફાની પવન સાથે વરસાદની આગાહી.
રાજ્યમાં યલો એલર્ટ, તોફાની પવન સાથે વરસાદની આગાહી.
Published on: 06th May, 2026

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમી ઘટશે પણ ઉકળાટ રહેશે. 40-45 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 6 મેથી 12 મે સુધી Dry Weather રહેશે. 9-11 મે દરમિયાન બફારો અનુભવાશે.