બગસરામાં ઘરકંકાસ: પતિએ પત્નીની ત્રિકમ મારી હત્યા કરી.
બગસરામાં ઘરકંકાસ: પતિએ પત્નીની ત્રિકમ મારી હત્યા કરી.
Published on: 06th May, 2026

અમરેલીના બગસરામાં નજીવી બાબતે ઝઘડો થયો, આવેશમાં પતિએ પત્ની પર ત્રિકમના ઘા ઝીંકતા મોત નીપજ્યું. પોલીસે હત્યારા પતિને દબોચી લીધો. આ જિલ્લામાં 48 કલાકમાં હત્યાની બીજી ઘટના છે.