11 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ.
11 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ.
Published on: 06th May, 2026

દેશના 11 રાજ્યોમાં આજે આંધી-તોફાન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની ચેતવણી છે. પવનની ઝડપ 65 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. દિલ્હી-NCRમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. અરબી સમુદ્રમાં 10 મે આસપાસ ચક્રવાતી તોફાન વિકસિત થવાની પ્રાથમિક સંકેતો છે.