પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.
પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.
Published on: 06th May, 2026

પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવા મંજૂરી અપાઈ છે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી આવતીકાલ તા.૬-૫ને બુધવારે બપોરે ૧૨-૧૫ કલાકે પ્રસ્થાન થઈ બીજા દિવસે વહેલી સવારે ૫-૧૦ કલાકે પાલિતાણા પહોંચશે. તેવી જ રીતે પાલિતાણાથી તા.૮-૫ને શુક્રવારે સાંજે ૫ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૭-૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.