ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવ: ભારત સહિત 16 દેશો પર NEW Tariff ATTACKની તૈયારી!
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવ: ભારત સહિત 16 દેશો પર NEW Tariff ATTACKની તૈયારી!
Published on: 12th March, 2026

વૈશ્વિક વેપારમાં ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવ: ભારત સહિત 16 દેશો પર કલમ 301 હેઠળ તપાસ, સ્થાનિક ઉદ્યોગોને સબસિડીનો આરોપ, જુલાઈ સુધીમાં NEW ટેરિફ લાદવાની શક્યતા, વૈશ્વિક અર્થતંત્ર પર અસર.