મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ
Published on: 19th May, 2026

અમદાવાદ,સોમવાર,18 મે,2026અમદાવાદમાં ગટરની સફાઈ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન એજન્સીદીઠ અંદાજે મહિને રુપિયા પચાસ હજારનું ચૂકવણુ કરવામા આવે છે.આમ છતાં દક્ષિણ ઝોનનાદાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં ગટર ઉભરાવાથી લઈ ગટર સંબંધી ૩૬ હજારથી વધુફરિયાદ નોંધાઈ છે.