વન નેશન વન ઈલેક્શન JPCની બ્યુરોક્રેટ્સ સાથે ગાંધીનગરમાં બેઠક.
વન નેશન વન ઈલેક્શન JPCની બ્યુરોક્રેટ્સ સાથે ગાંધીનગરમાં બેઠક.
Published on: 19th May, 2026

વન નેશન વન ઈલેક્શન માટે બંધારણીય સુધારાનો અભ્યાસ કરતી JPC, કર્ણાટકથી આવીને ગુજરાતમાં ત્રણ દિવસ રોકાશે. તેઓ રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા, CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ, રાજકીય આગેવાનો, કાયદાવિદો અને પત્રકારો સાથે ચર્ચા કરશે.