બચતો ખાલસા થઈ ગઈ, EMI માટે કંઈ વધતું નથી
બચતો ખાલસા થઈ ગઈ, EMI માટે કંઈ વધતું નથી
Published on: 19th May, 2026

- અલ્પવિરામ- પરિવારોએ ઘરમાં આવતા પગારની રકમ વધવાની નથી ત્યારે પગારની સંખ્યા વધારવી પડશે. એક પગારે આખા કુટુંબો તરી ગયા એ જમાનો તો ગયો. હવે એક પગારે ડૂબી જવાનું જોખમ છેદેશમાં મંદી પુરબહારમાં ખિલી છે. વેકેશન અને રજાઓની થોડી ઘરાકી દેખાય છે.