મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ગરબી જોઈ પરત ફરતા દંપતીના સ્કૂટરને બાઈકે ટક્કર મારતાં પતિનું મોત
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

ગરબી જોઈ પરત ફરતા દંપતીના સ્કૂટરને બાઈકે ટક્કર મારતાં પતિનું મોત

જામનગરમાં ગરબી જોઈને સ્કૂટર પર ઘરે પરત ફરી રહેલા દંપતીને સામેથી આવતી ત્રણ સવારીવાળી બાઈકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ ભાવપરી ગોસાઈનું માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પત્ની સેજલબેનને પણ ઈજાઓ પહોંચી હતી. તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર