મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ભરૂચની શ્રી ગણેશ સુગર ફેક્ટરીની રૂ.186.48 કરોડની મિલકતની ઈ-હરાજી નોટિસ
સંદેશ આજે મારું ગુજરાત

ભરૂચની શ્રી ગણેશ સુગર ફેક્ટરીની રૂ.186.48 કરોડની મિલકતની ઈ-હરાજી નોટિસ

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરીની રૂ.186.48 કરોડની મિલકતોની 18 નવેમ્બરે ઈ-હરાજી થવાની છે. આ નોટિસથી ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ આગેવાને કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે આક્ષેપો કર્યા છે, જ્યારે ચેરમેને માત્ર રૂ.36 કરોડની બાકી રકમ માટે આટલી મોટી હરાજી શક્ય ન હોવાનું જણાવી સરકારમાં રજૂઆત કરી હોવાનું કહ્યું છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર