અમદાવાદના જીગરદાન ગઢવીના ગરબામાં ફાયર NOC વગર આયોજન
અમદાવાદના જીગરદાન ગઢવીના ગરબામાં ફાયર NOC વગર આયોજન
Published on: 13th October, 2026

અમદાવાદમાં જીગરદાન ગઢવીના એ.સી. ડોમ ગરબામાં ફાયર NOC અને પોલીસ પરવાનગી વગર પ્રથમ નોરતે ગરબા યોજાયા હતા. જોખમી પરિસ્થિતિ અને અધૂરી સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે પણ ફી વસૂલી ખેલૈયાઓને પ્રવેશ અપાયો ન હતો. બીજા નોરતે મોંઘા પાસ હોવા છતાં એન્ટ્રી ન મળતા ખેલૈયાઓએ ડોમમાં ઘૂસી તોડફોડ કરી હતી અને રિફંડની માંગ કરી હતી.