સુરતમાં નવરાત્રિ ગ્રાઉન્ડ પર વિધર્મી બાઉન્સરો મુદ્દે બજરંગ દળની કાર્યવાહી
સુરતમાં નવરાત્રિ ગ્રાઉન્ડ પર વિધર્મી બાઉન્સરો મુદ્દે બજરંગ દળની કાર્યવાહી
Published on: 13th October, 2026

સુરતના સરસાણા સ્થિત OG નવરાત્રિ ગ્રાઉન્ડ પર સુરક્ષા માટે તૈનાત ચાર વિધર્મી યુવકોને બજરંગ દળ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી મળતાં બજરંગ દળના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકોને ત્યાંથી ખસેડી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.