ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 ML ઓછુ આવતા કેસ નોંધાયો
ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 ML ઓછુ આવતા કેસ નોંધાયો
Published on: 08th May, 2026

ભાવનગર જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા ગ્રાહકોની સુરક્ષા જાળવવા તબક્કાવાર મોબાઇલ ચેકિંગ ડ્રાઇવ ગોઠવતા હોય છે. તો હાલ ઓનલાઇનના યુગમાં સુરતની કંપની પાસે ડિટર્જન્ટ લીક્વીડ મંગાવાયા બાદ પાંચ લીટરમાં ૮૦૦ ML ઓછુ નિકળતા નિયત એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.