ગુજરાતમાં આકરી ગરમી: 8 શહેરોમાં 40 ડિગ્રી, 12 મે સુધી યલો એલર્ટ.
ગુજરાતમાં આકરી ગરમી: 8 શહેરોમાં 40 ડિગ્રી, 12 મે સુધી યલો એલર્ટ.
Published on: 08th May, 2026

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર. 11 મે સુધી માવઠાની આગાહી, જ્યારે 9 થી 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના. આકરી ગરમીથી લૂ લાગવાના કેસ વધ્યા છે.