ભરૂચ: ગંધાર સોલ્ટ શેડ પડ્યો, શ્રમિકનું મોત.
ભરૂચ: ગંધાર સોલ્ટ શેડ પડ્યો, શ્રમિકનું મોત.
Published on: 08th May, 2026

ભરૂચના વાગરામાં ગંધાર સોલ્ટ કંપનીમાં લોખંડનો જર્જરિત શેડ ધરાશાયી થતાં એક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું. કંપની મેનેજમેન્ટની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.