ઝાલાવાડમાં હથિયારબંધી ભંગ બદલ ચાર લોકો છરી સાથે પકડાયા, જાહેરનામા ભંગનો ગુનો દાખલ.
ઝાલાવાડમાં હથિયારબંધી ભંગ બદલ ચાર લોકો છરી સાથે પકડાયા, જાહેરનામા ભંગનો ગુનો દાખલ.
Published on: 28th February, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી છરી સાથે ફરતા અસલમ કાદરભાઈ, રાકેશ લાખાભાઈ, રૂકોનદીન યુસુફભાઈ અને મયુર જીલાજીની ધરપકડ કરવામાં આવી; પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. જિલ્લા અધીક કલેકટર દ્વારા શરીર સબંધી ગુનાઓને અટકાવવા હથીયારબંધીનું જાહેરનામુ બહાર પડાયુ હતું.