ગીરસોમનાથ પોલીસે દારૂ સાથે બે બુટલેગરોને ઝડપ્યા, કાર અને મોબાઈલ જપ્ત
ગીરસોમનાથ પોલીસે દારૂ સાથે બે બુટલેગરોને ઝડપ્યા, કાર અને મોબાઈલ જપ્ત
Published on: 28th February, 2026

ગીરસોમનાથ પોલીસે વેરાવળ GIDCમાં દરોડા પાડી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડ્યા. હોળી પહેલાં પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ. 178 દારૂની બોટલો, કાર, 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા, કુલ ₹3.33 લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ.