કૌશલેન્દ્રપ્રસાદના વિવાદાસ્પદ વીડિયોમાં હરિભક્તોને 'મારજો, હું છૂટ આપીશ' સલાહથી વિવાદ, વીડિયો VIRAL.
કૌશલેન્દ્રપ્રસાદના વિવાદાસ્પદ વીડિયોમાં હરિભક્તોને 'મારજો, હું છૂટ આપીશ' સલાહથી વિવાદ, વીડિયો VIRAL.
Published on: 28th February, 2026

કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો VIRAL વીડિયો: 'તમે મારીને આવો, હું છૂટ આપીશ'. હરિભક્તોને ઉશ્કેરણીજનક સલાહ આપતા હોવાનો આરોપ. આ વીડિયોથી Religious Controversy સર્જાઈ છે અને હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.