Ahmedabad સેશન્સ કોર્ટે સિરિયલ કિલર મદન નાયકને આજીવન કેદની સજા ફટકારી, 4 હત્યામાંથી એક હત્યા કેસનો ચૂકાદો
Ahmedabad સેશન્સ કોર્ટે સિરિયલ કિલર મદન નાયકને આજીવન કેદની સજા ફટકારી, 4 હત્યામાંથી એક હત્યા કેસનો ચૂકાદો
Published on: 28th February, 2026

p style="text-align: justify; "અમદાવાદ સેશન્સ કોર્ટે સિરિયલ કિલર તરીકે ઓળખાતા મદન નાયકને આજીવન કેદની સજા ફટકારી છે. ચાર હત્યાના કેસોમાંથી એક મહત્વપૂર્ણ હત્યા કેસમાં આ ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો./ph2 style="text-align: justify; "b ન્યાયાધીશે આરોપીને દોષિત ઠેરવ્યો /b/h2p style="text-align: justify; "કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે ન્યાયાધીશે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. /ph3 style="text-align: justify; "bક્રાઇમ પેટ્રોલ જોઈ હત્યાને અંજામ આપતો હતો /b/h3p style="text-align: justify; "તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી ટીવી શો ક્રાઇમ પેટ્રોલ જોઈને હત્યાની પદ્ધતિઓ શીખતો અને ત્યારબાદ તેને અંજામ આપતો હતો. /ph4 style="text-align: justify; "bપૈસાની લાલચમાં આવી ગુનાઓ આચરતો /b/h4p style="text-align: justify; "પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મદન નાયક પૈસાની લાલચમાં આવી ગુનાઓ આચરતો હતો. આરોપી હિસ્ટ્રીશીટર હોવાની પણ માહિતી સામે આવી હતી. /ph5 style="text-align: justify; "bઆરોપીએ વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હતી /b/h5p style="text-align: justify; "આ કેસ 27 જૂન 2019નો છે, જ્યારે આરોપીએ વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હતી. ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અંતે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે./pp style="text-align: justify; "br/pp style="text-align: justify; " /pp style="text-align: justify; "આ પણ વાંચો----     a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-namo-gaurav-park-will-be-built-in-all-the-metro-cities-of-the-state-urban-development-department-has-allocated-rs-20-crores#google_vignette" target="_blank"b Gandhinagar : રાજ્યના તમામ મહાનગરોમાં બનશે નમો ગૌરવ પાર્ક, શહેરી વિકાસ વિભાગે 20 કરોડની કરી ફાળવણી/b/a/pp /pp /pp /pp /pp /pp /pp /pp /pp /pp /pp /p