પાલનપુરમાં ગ્રાહક બની આવેલા ગઠિયા જ્વેલર્સમાંથી ₹1.98 લાખના દાગીનાની ચોરી કરી ગયા.
પાલનપુરમાં ગ્રાહક બની આવેલા ગઠિયા જ્વેલર્સમાંથી ₹1.98 લાખના દાગીનાની ચોરી કરી ગયા.
Published on: 28th February, 2026

પાલનપુરમાં કુંભાસણ ગામની જ્વેલર્સની દુકાનમાં બે અજાણ્યા શખ્સો ગ્રાહક બનીને આવ્યા અને વેપારીની નજર ચૂકવી ₹1.98 લાખના દાગીના ચોરી ગયા, જે CCTVમાં કેદ થઈ. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી LCB અને SP સહિતની ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.