નવી સિરીઝ અને ફિલ્મો: જાણો શું છે ખાસ
નવી સિરીઝ અને ફિલ્મો: જાણો શું છે ખાસ
Published on: 07th August, 2026

દેશભક્તિની 'ઓપરેશન સફેદ સાગર' કારગિલ યુદ્ધ પર આધારિત છે, જેમાં સિદ્ધાર્થ અને જિમી શેરગિલ છે, જે Netflix પર ઉપલબ્ધ છે. 'માય લાઇફ વિથ ધ વોલ્ટર બોય્ઝ'ની ત્રીજી સિઝન પણ Netflix પર આવી છે, જે ટીન રોમેન્ટિક લવ-ટ્રાયેન્ગલ દર્શાવે છે. Amazon Prime Video પર 'સ્ટલિંગ પોઇન્ટ' નામની સિરીઝ ફેમિલી સિક્રેટ્સ અને ધમાલ દર્શાવે છે. Imtiaz Aliની નવી ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' नसीरुद्दीन शाहના અભિનય માટે જોવા જેવી છે, જે Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.