ઈન્ડિગો ફ્લાઇટમાં AC-લાઇટો ગુલ!
ઈન્ડિગો ફ્લાઇટમાં AC-લાઇટો ગુલ!
Published on: 18th May, 2026

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઇટમાં GPU ટેકનિકલ ખામી સર્જાતા AC અને લાઇટો બંધ થઈ, મુસાફરો 25 મિનિટ અંધારપટ અને ગરમીમાં પરેશાન થયા. હાથેથી પવન નાખવાની ફરજ પડી. ટેકનિકલ ટીમે પાવર પૂર્વવત કરતાં રાહત મળી.