દીવમાં ભયાનક અકસ્માત: પિતા-પુત્રના મોત, 2 ગંભીર ઇજાગ્રસ્ત.
દીવમાં ભયાનક અકસ્માત: પિતા-પુત્રના મોત, 2 ગંભીર ઇજાગ્રસ્ત.
Published on: 18th May, 2026

દીવના નાગવા મેઇન રોડ પર બે ફોર-વ્હીલર ગાડીઓની ટક્કરમાં વેકેશન માણવા આવેલા પરિવારના પિતા-પુત્રનું કરુણ મોત થયું. અકસ્માતમાં અન્ય બે સભ્યોને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર માટે ઉના ખસેડાયા.