રાજકુમાર રાવની 7મી બાયોપિક 'પ્રહાર' ઉજ્જવલ નિકમની જિંદગી પર આધારિત
રાજકુમાર રાવની 7મી બાયોપિક 'પ્રહાર' ઉજ્જવલ નિકમની જિંદગી પર આધારિત
Published on: 13th October, 2026

બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવ ટૂંક સમયમાં 'પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ'માં જોવા મળશે. આ ફિલ્મ 26/11 મુંબઈ આતંકી હુમલાના કેસ લડનાર વકીલ ઉજ્જવલ નિકમની જિંદગી પર આધારિત છે. ફિલ્મમાં રાજકુમાર રાવ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવશે અને વામિકા ગબ્બી તેમની પત્નીની ભૂમિકામાં હશે. આ ફિલ્મ 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.