NSUI દ્વારા કુલપતિને રજૂઆત: કચ્છ યુનિ.ના પરીક્ષાના પરિણામો બે માસ પછી પણ જાહેર થયા નથી.
NSUI દ્વારા કુલપતિને રજૂઆત: કચ્છ યુનિ.ના પરીક્ષાના પરિણામો બે માસ પછી પણ જાહેર થયા નથી.
Published on: 03rd February, 2026

કચ્છ યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાના પરિણામો બે મહિના પછી પણ જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં રોષ છે. NSUI દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ હતી. UGC નિયમ મુજબ 45 દિવસમાં પરિણામ જાહેર થવું જોઈએ. ત્રણ દિવસમાં પરિણામ જાહેર નહીં થાય તો NSUI દ્વારા આંદોલન કરાશે. NSUI પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં રજૂઆત કરાઇ હતી.