ભાવનગરની શામળદાસ કોલેજ પાસે નવો ગેટ બંધ: રાહદારીઓને તકલીફ.
ભાવનગરની શામળદાસ કોલેજ પાસે નવો ગેટ બંધ: રાહદારીઓને તકલીફ.
Published on: 17th April, 2026

ભાવનગરની શામળદાસ કોલેજ પાસે હોકી ગ્રાઉન્ડ નજીકનો ગેટ બંધ રહેતા રાહદારીઓને ફરજિયાત લાંબો રુટ લેવો પડે છે. ભારે વાહનોની અવરજવરથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે કોલેજના પાછળના ભાગે પણ ગેટ મુકાશે.