અમદાવાદ મ્યુનિસિપાલિટીને ભ્રષ્ટાચારના આરોપમાં ઘરભેગી કરાઈ: 1910નો ઐતિહાસિક કિસ્સો.
અમદાવાદ મ્યુનિસિપાલિટીને ભ્રષ્ટાચારના આરોપમાં ઘરભેગી કરાઈ: 1910નો ઐતિહાસિક કિસ્સો.
Published on: 19th April, 2026

ગેરરીતિ અને રેઢિયાળ વહીવટને લીધે 1910માં કલેક્ટરે અમદાવાદ મ્યુનિસિપાલિટીના તમામ સભ્યોને બેદરકાર ગણીને ઘરભેગા કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાના આટલા રૂપિયા ઓફર થાય છે, તો સત્તા પછી ભ્રષ્ટાચાર કેટલો થતો હશે! ભ્રષ્ટાચારના આક્ષેપમાં મોટામાથા બચી જાય છે.