અમદાવાદમાં ધંધુકા હત્યાકાંડ બાદ તંગદિલી, પોલીસનું કોમ્બિંગ ઓપરેશન; બે તીક્ષ્ણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા.
અમદાવાદમાં ધંધુકા હત્યાકાંડ બાદ તંગદિલી, પોલીસનું કોમ્બિંગ ઓપરેશન; બે તીક્ષ્ણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા.
Published on: 19th April, 2026

અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા થતા શહેરમાં તંગદિલી ફેલાઈ છે, જેથી પોલીસે કાયદો જાળવવા મેગા કોમ્બિંગ હાથ ધર્યું. પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે રેડ કરી અને હથિયારો જપ્ત કર્યા. શંકાસ્પદ લોકોની અટકાયત (Detain) કરી પૂછપરછ ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિ અંકુશમાં છે.