પંચમહાલ જિલ્લા પંચાયતના 82 ઉમેદવારો અલ્પશિક્ષિત, 5 તો શાળાનું પગથિયું પણ ચઢ્યા નથી.
પંચમહાલ જિલ્લા પંચાયતના 82 ઉમેદવારો અલ્પશિક્ષિત, 5 તો શાળાનું પગથિયું પણ ચઢ્યા નથી.
Published on: 17th April, 2026

પંચમહાલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 96 ઉમેદવારોમાંથી 14 GRADUATE અને 82 અલ્પશિક્ષિત છે, જેમાં 4 અભણ છે. 15 ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત દર્શાવી નથી. BJP 7 બેઠક પર બિનહરીફ થઈ છે. 31 બેઠકો પર 96 ઉમેદવારોમાં BJPના 31, કોંગ્રેસના 29, AAPના 29 અને અન્ય ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.