GCET કોલેજમાં 'Odoo x GCET હેકાથોન' માં 50 કોલેજના 322 વિદ્યાર્થીઓએ 24 કલાકમાં ઉકેલ શોધ્યા.
GCET કોલેજમાં 'Odoo x GCET હેકાથોન' માં 50 કોલેજના 322 વિદ્યાર્થીઓએ 24 કલાકમાં ઉકેલ શોધ્યા.
Published on: 02nd February, 2026

વલ્લભ વિદ્યાનગર સ્થિત GCET ખાતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ અને Odoo India દ્વારા 'Odoo x GCET હેકાથોન' યોજાઈ. રાષ્ટ્રીય સ્તરની આ 24 કલાકની હેકાથોનમાં 50 કોલેજના 322 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ જગતની વાસ્તવિક સમસ્યાઓ પર કામ કરવાનો અનુભવ મેળવ્યો. આધુનિક ટેકનોલોજી, API અને ડેટાબેઝના આધારે ઇનોવેટિવ સોલ્યુશન્સ વિકસાવ્યા. વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરાયા, અને Odoo India દ્વારા નોકરીની તકો પણ મળી.