વડોદરામાં વિદ્યાર્થિનીઓની છેડતી મામલે વડોદરા મેડિકલ કોલેજના વાઈસ ડીન સસ્પેન્ડ કરવામાં આવ્યા.
બરોડા મેડિકલ કોલેજમાં વાઈસ ડીન અમુલ ભાવે પર વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂકના આરોપસર કાર્યવાહી થઈ. પ્રોફેસરે અભદ્ર ટિપ્પણી કરી હતી. ફરિયાદને પગલે અમુલ ભાવેને વાઈસ ડીન પદથી હટાવ્યા, વુમેન્સ હેરેસમેન્ટ સમિતિ દ્વારા તપાસ શરૂ. સત્ય બહાર આવશે.
વડોદરામાં વિદ્યાર્થિનીઓની છેડતી મામલે વડોદરા મેડિકલ કોલેજના વાઈસ ડીન સસ્પેન્ડ કરવામાં આવ્યા.
નવસારી: અમલસાડમાં બીજો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને રાહત. એક અઠવાડિયામાં બે દીપડા પકડાયા.
નવસારીના અમલસાડ વિસ્તારમાં વધુ એક દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં તે ફસાયો હતો. એક જ અઠવાડિયામાં બે દીપડા પકડાતા સ્થાનિક ગ્રામજનોને રાહત થઈ છે. હોળી-ધુળેટીના તહેવારો પહેલા વન વિભાગે આ પગલું લીધું. દીપડાઓ ખોરાકની શોધમાં સ્થળાંતર કરી રહ્યા છે.
નવસારી: અમલસાડમાં બીજો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને રાહત. એક અઠવાડિયામાં બે દીપડા પકડાયા.
વલસાડ મહાવીરસ્વામી જિનાલયની 116મી સાલગિરી ઉજવાઈ:આચાર્ય પદ્મદર્શનસૂરિજીની નિશ્રામાં ધજાભિષેક અને શોભાયાત્રા યોજાઈ
વલસાડ શહેરના મોટાબજાર વિસ્તારમાં આવેલા મહાવીરસ્વામી જિનાલયની 116મી સાલગિરીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આચાર્યપ્રવર પદ્મદર્શનસૂરિજી મહારાજ અને મુનિ ત્રૈલોક્યમંડનવિજયજી મહારાજ સહિત શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં આ મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પ્રભુભક્તોએ હાજરી આપી દર્શન-ભક્તિનો લાભ લીધો હતો. મહોત્સવ દરમિયાન જિનાલયના શિખર પર ધજા ચડાવવાનો લ્હાવો બાદરલાલ છગનલાલ મહેતા પરિવારે લીધો હતો. ધજાની ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર વાજતે-ગાજતે નીકળી હતી, જે બાદમાં મહાવીર સ્વામીના મંદિરે સંપન્ન થઈ હતી. સાલગિરી નિમિત્તે આયોજિત ધર્મસભામાં આશીર્વચન પાઠવતા આચાર્ય પદ્મદર્શનસૂરિજીએ જણાવ્યું હતું કે, “પ્રભુનું મંદિર એ પુણ્યનું પવિત્ર પાવરહાઉસ છે, જ્યાંથી સતત પવિત્ર ઊર્જા વહે છે. જ્યારે વ્યક્તિનું પુણ્ય નબળું પડે છે, ત્યારે જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની આંધી ફૂંકાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સત્તા, સંપત્તિ કે સૌંદર્ય પાછળ દોડવાને બદલે પરમાત્માને પ્રેમ કરવો જોઈએ. પ્રભુ પરનો પ્રેમ મજબૂત હોવો જોઈએ. તેમણે કહ્યું કે, જે ભક્ત શિખર પર ચડતી ધજાના દર્શન કરે છે, તેના જીવનમાં ક્યારેય પડતી આવતી નથી. પૂજ્યશ્રીએ ફાગણ સુદ તેરસના દિવસનું મહત્વ સમજાવતા કહ્યું કે, આ દિવસે શત્રુંજય તીર્થ પર શ્રીકૃષ્ણના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા. આજે લાખો જૈનો ‘જય આદિનાથ’ના નાદ સાથે 6 ગાઉની ફેરી કરી રહ્યા છે.
વલસાડ મહાવીરસ્વામી જિનાલયની 116મી સાલગિરી ઉજવાઈ:આચાર્ય પદ્મદર્શનસૂરિજીની નિશ્રામાં ધજાભિષેક અને શોભાયાત્રા યોજાઈ
બોપલ-ઘુમા રોડ પર ગટરના પાણીથી હેરાન નાગરિકો: AMC અને સરકાર વચ્ચે ડ્રેનેજ લાઈનનું કામ અટક્યું, RB ની મંજૂરી નથી.",
AMC ની ચૂંટણી નજીક હોવા છતાં બોપલ-ઘુમા રોડ પર ગટર અને તૂટેલા રોડની સમસ્યા યથાવત છે. સ્થાનિકોએ CM સુધી ફરિયાદ કરી છે પણ નિરાકરણ નથી. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની મંજૂરી બાદ જ કામ શરૂ થશે. ડ્રેનેજ લાઈન નાખવા પાઇપો હોવા છતાં કામ અટક્યું છે, ગંદકીથી રોગચાળાનો ભય છે, તાત્કાલિક નિરાકરણની માંગ છે.",
બોપલ-ઘુમા રોડ પર ગટરના પાણીથી હેરાન નાગરિકો: AMC અને સરકાર વચ્ચે ડ્રેનેજ લાઈનનું કામ અટક્યું, RB ની મંજૂરી નથી.",
Bhavnagar News: ખેડૂતવાસ વિસ્તારમાં સાતેક લોકોએ જૂની અદાવતમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો
p style="text-align: justify; "ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતને લઈ 6થી 7 શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અસામાજીક તત્વોના આતંકની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. /ph2 style="text-align: justify; "bઅસામાજિક તત્વો બન્યા બેફામ /b/h2p style="text-align: justify; "ભાવનગરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લુખ્ખા તત્વોએ જૂની અદાવતમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. સ્થાનિકો દ્વારા પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી માગ કરી રહ્યાં છે.brbra href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-news-20-thousand-passengers-reached-their-hometown-in-20-hours-from-surat-to-up-bihar-via-train" target="_blank"આ પણ વાંચોઃ Surat News : સુરતથી ટ્રેન મારફતે યુપી-બિહાર જવા 20 કલાકમાં 20 હજાર મુસાફરો વતન પહોંચ્યા/a/pp style="text-align: justify; "br/pp /p
Bhavnagar News: ખેડૂતવાસ વિસ્તારમાં સાતેક લોકોએ જૂની અદાવતમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો
Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલ મોંઘુ થતા પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર? લેટેસ્ટ રેટ જાણો.
અમેરિકા-ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઈલ માર્કેટમાં અસર થઈ, ભાવ 7% વધ્યા. Gulf ક્રૂડ ઓઈલ $82ને વટાવી ગયું, જ્યારે US ક્રૂડ ઓઈલ $75 આસપાસ. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાણો. Brent Crude Future 82.37 પર પહોંચ્યું.
Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલ મોંઘુ થતા પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર? લેટેસ્ટ રેટ જાણો.
Surat ST વિભાગને હોળીમાં 'ચાંદી જ ચાંદી': લાખો મુસાફરો વતને પહોંચતા નિગમની આવકમાં વધારો થયો.",
Suratમાં હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે વતન જવા માટે મુસાફરોની ભીડને કારણે ST વિભાગને મોટી આવક થઈ. છેલ્લા બે દિવસમાં 12,364 મુસાફરોએ ST બસમાં મુસાફરી કરી, જેનાથી વિભાગને ₹43 લાખથી વધુની આવક થઈ. એક અઠવાડિયામાં કુલ આવક ₹85 લાખને પાર પહોંચી. મુસાફરો માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી." ,
Surat ST વિભાગને હોળીમાં 'ચાંદી જ ચાંદી': લાખો મુસાફરો વતને પહોંચતા નિગમની આવકમાં વધારો થયો.",
હિંમતસિંહ પટેલના ભાણિયાએ દારૂ પીને અકસ્માત કર્યો, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે વાહનોને ટક્કર મારી, લોકોએ મેથીપાક આપ્યો.
અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના ભાણિયા વિશાલ ગુર્જરે દારૂ પીને ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી. લોકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યો. વિશાલ યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ રહી ચૂક્યો છે. પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી. વર્ના ગાડીમાં NSUIની પ્લેટ પણ હતી. આરોપીએ પોલીસ સાથે ગેરવર્તણુક કરી.
હિંમતસિંહ પટેલના ભાણિયાએ દારૂ પીને અકસ્માત કર્યો, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે વાહનોને ટક્કર મારી, લોકોએ મેથીપાક આપ્યો.
મોરબી: ટંકારામાં PGVCLના એલ્યુમિનિયમ તારની ચોરી થતા ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
ટંકારાના વિવિધ વિસ્તારોમાં 5560 મીટર PGVCLના એલ્યુમિનિયમના વાયરની ચોરી થતા PGVCL અધિકારીઓએ પોલીસને જાણ કરી. 3.95 લાખના વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ, પોલીસે Electricity Act હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. ગઈકાલે ટંકારાના સાવડીમાં પણ તસ્કરોએ વીજપોલ પરથી તારની ચોરી કરી હતી.
મોરબી: ટંકારામાં PGVCLના એલ્યુમિનિયમ તારની ચોરી થતા ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
સુરત: AMNS તોડફોડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજ કીટનું વિતરણ કરી દિલ જીત્યા.
હજીરા AMNS કંપનીમાં તોડફોડ બાદ, પોલીસે કામદારોને અનાજ કીટનું વિતરણ કર્યું. પોલીસે કામદારો સાથે સંવાદ સાધી, તેમને મિત્ર ગણાવી શાંતિ જાળવવા અપીલ કરી. કાયદો તોડનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી, અને તમામ સુવિધાઓ આપવાની ખાતરી આપી. કામદારોએ પોલીસનું તાળીઓથી સ્વાગત કર્યું. હાલમાં ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે.
સુરત: AMNS તોડફોડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજ કીટનું વિતરણ કરી દિલ જીત્યા.
BRTS રૂટમાં ટેમ્પોની બસને ટક્કર: જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત, CCTV ફૂટેજમાં ઘટના કેદ.
સુરતમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધિત ટેમ્પો ઘૂસી જતાં બસને ટક્કર મારી, બસના કાચ તૂટ્યા. CCTV ફૂટેજમાં ટેમ્પો ચાલકની બેદરકારી સામે આવી. જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો, જેમાં ટેમ્પોએ રોંગ સાઈડમાં આવીને ટક્કર મારી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસને નુકસાન થયું. પોલીસે તપાસ હાથ ધરી છે, અકસ્માતના CCTV ફૂટેજ મળ્યા છે.
BRTS રૂટમાં ટેમ્પોની બસને ટક્કર: જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત, CCTV ફૂટેજમાં ઘટના કેદ.
સુરત: SMCના ગાર્બેજ ડમ્પરે મોપેડ ચાલકને કચડ્યો, ઉધનામાં અકસ્માતમાં યુવકનું કરુણ મોત.
સુરતમાં SMCના ગાર્બેજ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી મોપેડ સવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું. ઉધના વિસ્તારમાં વિનાયક નગર પાસે SMCના ડમ્પરે ટક્કર મારી. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે પરિવારમાં શોક છવાયો.
સુરત: SMCના ગાર્બેજ ડમ્પરે મોપેડ ચાલકને કચડ્યો, ઉધનામાં અકસ્માતમાં યુવકનું કરુણ મોત.
અમરેલી જિલ્લામાં અકસ્માતોની વણઝાર, 48 કલાકમાં 7નાં મોત:ભાવનગર-સોમનાથ ને.હા. પર બાઇક-ટ્રકની જોરદાર ટક્કર, બેનાં જીવ લીધા, અજાણ્યા વાહને રાહદારીને કચડ્યો, હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો
અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત દિનપ્રતિદિન વધી રહી છે. સૌથી વધારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ગત (1 માર્ચ) મોડી રાતે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ કાગવદર વચ્ચે મધરાતે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવતાં બાઇકસવાર નાગેશ્રી ગામના રેહવાસી બંને વ્યક્તિના ગંભીર રીતે ઇજાઓ થવાના કારણે મોત નિપજ્યાં હતા. આ ઘટના નજીક ડ્રાયવર્ઝનના કારણે વાંરવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વર્ષો વીત્યા પરંતુ અધૂરા કામો આજે પણ પુરા થયા નથી માત્ર ડ્રાયવર્ઝન હોવાથી વાહનચાલકોને રાતે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેના કારણે વાહન અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મોડી રાતે અકસ્માતની જાણ થતાં મૃતક નાગેશ્રી ગામના રેહવાસી હોવાથી સરપંચ નરેન્દ્ર વરૂ સહિત લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બંને મૃતક મનુભાઈ અરજણભાઈ સાંખટ (ઉં.36) રમેશભાઈ જાદવભાઇ સાંખટ (ઉં.41) બંનેને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીલીયા અકસ્માતમાં 3 વ્યક્તિના મોત લીલીયાના ગુંદરણ નજીક મોડી સાંજે અજાણીયા ભારે વાહનની પાછળ બાઇક ઘુસી જતાં મધ્યપ્રદેશના 3 ખેતમજૂરના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા અને 1 વ્યક્તિને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકોના પરિવારમાં શોકમય માહોલ છવાયો છે. ગઈ કાલે સવારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર આવેલ રાજુલા નજીક ભેરાઈ ચોકડી નજીક અજણીયા વાહન અડફેટે મોપેડ સવાર વ્યક્તિનું મોત થયું હતું. મૃતક ત્રિકમભાઈ લાખાભાઈ પરમાર (ઉં.70) તળાજા તાલુકાના દેવળી ગામના રહેવાસી હતા. અજાણ્યા વાહને રાહદારીને કચડી નાખ્યો 2 દિવસ પહેલાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજુલા તાલુકાના હિંડોરણા ગામ નજીક વહેલી સવારે વિકટર ગામનો યુવાન કમલેશ ભાણાભાઈ ગુજરીયા ચાલીને પસાર થતો હતો ત્યારે, ભારી અજાણ્યા વાહને તેને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજુલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હોળી તહેવારમાં પરિવારમાં માતમ છવાયો હોળી ધુળેટી રંગે રમવાના તહેવાર સમયે અમરેલી જિલ્લામાં સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઉપર જુદા જુદા અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોતની ઘટનાથી શોકમય માહોલ અને પરિવારમાં માતમ છવાયો છે.
અમરેલી જિલ્લામાં અકસ્માતોની વણઝાર, 48 કલાકમાં 7નાં મોત:ભાવનગર-સોમનાથ ને.હા. પર બાઇક-ટ્રકની જોરદાર ટક્કર, બેનાં જીવ લીધા, અજાણ્યા વાહને રાહદારીને કચડ્યો, હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી.
અશ્વિની વૈષ્ણવે અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સરખેજ-ધોલેરા ડબ્લિંગ તથા SPUR લાઇનના કાર્યની સમીક્ષા કરી. આ પ્રોજેક્ટ દેશમાં સેમી હાઇ સ્પીડ રેલનું પ્રોટોટાઇપ છે અને અમદાવાદ અને ધોલેરા SPECIAL INVESTMENT REGION વચ્ચે કનેક્ટિવિટી વધારશે. આ પ્રોજેક્ટ ધોલેરાને સેમિકન્ડક્ટર ઉદ્યોગનું કેન્દ્ર બનાવશે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી.
Vadodara News: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જતા પકડાયો.
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે, કરજણ પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, તહેવાર ટાણે બુટલેગરો સામે કાર્યવાહી કરી હતી. ટેમ્પોના ગુપ્ત ખાનામાંથી 3 લાખથી વધુનો દારૂ જપ્ત કરાયો. Karjan policeએ કાર્યવાહી કરી છે.
Vadodara News: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જતા પકડાયો.
Israel Iran War: દુબઈમાં ફસાયેલા MBA વિદ્યાર્થીઓ અને લોકો, ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતા મુશ્કેલી.
પુણેના 90 MBA વિદ્યાર્થીઓ અને ઠાણેના 23 લોકો દુબઈમાં Israel Iran Warના કારણે ફસાયા. સૈન્ય અથડામણ અને હવાઈ ક્ષેત્ર બંધ થતા ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમ માટે અને લોકો પર્યટન માટે દુબઈ ગયા હતા. ફ્લાઇટ રદ થતા તેઓની વતન વાપસી અટકી ગઈ છે. પરિજનોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોના રૂટ પણ બદલાયા છે.
Israel Iran War: દુબઈમાં ફસાયેલા MBA વિદ્યાર્થીઓ અને લોકો, ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતા મુશ્કેલી.
Surat: સરકારી યોજનાના બહાને આદિવાસીઓ છેતરપિંડી, 14 લોકોના નામે બોગસ પેઢી બનાવી આચર્યું ટેક્સ કૌભાંડ
pસુરત શહેરમાં સરકારી સહાય અને આદિવાસી યોજનાઓના લાભ અપાવવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવી મોટું ટેક્સ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઠગબાજોએ ગરીબ આદિવાસીઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરી તેમના નામે બોગસ વેપારી પેઢીઓ ઊભી કરી હતી./ph2bસરકારી યોજનાના નામે છેતરપિંડી/b/h2pઆ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ઉદયપુરના વતની એવા 14 જેટલા આદિવાસીઓના નામ 'રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા' (NFSA) ની યાદીમાંથી અચાનક કમી થઈ ગયા. જ્યારે આ લોકોએ તપાસ કરી તો ખબર પડી કે સરકારી ચોપડે તેમના નામે મોટી આવક અને બિઝનેસ ટર્નઓવર બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આ લોકો મજૂરી કામ કરતા હોવા છતાં તેમના નામે લાખો-કરોડોના આર્થિક વ્યવહારો ધરાવતી પેઢીઓ ચાલતી હતી./ph3bઠગબાજોની મોડસ ઓપરેન્ડી/b/h3pઆ કૌભાંડમાં હિતેશ જૈન અને હરિસિંહ શેખાવત નામના શખ્સોની સંડોવણી બહાર આવી છે. આરોપીઓએ આદિવાસીઓને સરકારી યોજનાના લાભની લાલચ આપી તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે બોગસ પેઢીઓ બનાવી જીએસટી (GST) ચોરી અને ટેક્સ કૌભાંડ આચરવામાં આવ્યું હતું./ph4bપોલીસ કાર્યવાહી/b/h4pસુરતની પુણા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી હિતેશ જૈન અને હરિસિંહ શેખાવત સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડ કેટલા કરોડનું છે અને તેમાં અન્ય કેટલા સફેદપોશ શખ્સોની સંડોવણી છે./ppba href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dwarka/holi-enthusiasm-in-the-religious-city-of-dwarka-devotees-will-pray-for-happiness-and-prosperity-by-circumambulating-the-holy-fire" target="_blank"આ પણ વાંચો:Dwarka: ધર્મનગરી દ્વારકામાં હોળીનો ઉત્સાહ, પવિત્ર અગ્નિની પરિક્રમા કરી ભક્તો સુખ-સમૃદ્ધિની કામના કરશે/a/b/p
Surat: સરકારી યોજનાના બહાને આદિવાસીઓ છેતરપિંડી, 14 લોકોના નામે બોગસ પેઢી બનાવી આચર્યું ટેક્સ કૌભાંડ
સાળંગપુર: હોળી નિમિત્તે દાદાને એમ્બ્રોઇડરી વાઘા અને સિંહાસને ગુલાબથી શણગાર કરાયો.
સ્વામિનારાયણ મંદિર સંચાલિત સાળંગપુરધામમાં હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવાયા અને ગુલાબના ફૂલોથી શણગાર કરાયો. પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી. દાદાને રંગો અને પીચકારીઓ ધરાવવામાં આવી. 3 માર્ચે 2026ના રોજ 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી રંગોત્સવની ઉજવણી થશે. અને ભક્તો સેવામાં જોડાયા છે.
સાળંગપુર: હોળી નિમિત્તે દાદાને એમ્બ્રોઇડરી વાઘા અને સિંહાસને ગુલાબથી શણગાર કરાયો.
Botad News: કોર્ટે માર મારવાના કેસમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલને હાજર થવા હુકમ કર્યો.",
બોટાદમાં વર્ષ 2022ના કેસમાં ફરિયાદીને રાત્રે ઘરે જઈ માર મારી પોલીસ સ્ટેશનમાં માર મારવાના આરોપસર કોર્ટે ત્રણ પોલીસ કોન્સ્ટેબલને હાજર થવા હુકમ કર્યો. મેડિકલ તપાસ અને સાક્ષીઓના નિવેદનના આધારે કોર્ટે કાર્યવાહી કરી હતી. ફરિયાદીએ કોર્ટ ચેમ્બરમાં ઈજાના નિશાન બતાવ્યા હતા. ડોક્ટરના રિપોર્ટમાં પણ ઈજા હોવાનું સાબિત થયું હતું.",
Botad News: કોર્ટે માર મારવાના કેસમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલને હાજર થવા હુકમ કર્યો.",
બહિયલમાં 20 કિલો ગૌમાંસ સાથે ત્રણ ઝડપાયા: સ્થાનિકોના હોબાળા બાદ પોલીસ દરોડો, ઘર કતલખાનું બન્યું.
ગાંધીનગરના બહિયલમાં ઘરમાં ચાલતા કતલખાના પર પોલીસ રેડ, 20 કિલો ગૌમાંસ સાથે ત્રણ ઝડપાયા. સ્થાનિકોના હોબાળા બાદ દરોડો, ગૌમાંસના અવશેષો મળ્યા. આરોપીઓએ વાછરડું આપ્યાની કબૂલાત કરી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. થોડા સમય પહેલાં જ બહિયલમાં કોમી હિંસા થઈ હતી.
બહિયલમાં 20 કિલો ગૌમાંસ સાથે ત્રણ ઝડપાયા: સ્થાનિકોના હોબાળા બાદ પોલીસ દરોડો, ઘર કતલખાનું બન્યું.
PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, ભારત આ મુશ્કેલ સમયમાં સાથે.
દ્વારકા હોળી: ધર્મનગરીમાં ભવ્ય ઉજવણી, ભક્તો સુખ-સમૃદ્ધિની કામના સાથે પવિત્ર અગ્નિની પરિક્રમા કરશે.
ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં હોળી પર્વની ભવ્ય ઉજવણી થશે. ગોમતી ઘાટે પ્રથમ હોળી પ્રગટાવી શહેરના અન્ય વિસ્તારોમાં હોલિકા દહન થશે. હોલિકા દહન બુરાઈ પર અચ્છાઈના વિજયનું પ્રતીક છે. પવિત્ર અગ્નિની પરિક્રમાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. હોળીની અગ્નિ પર્યાવરણ શુદ્ધ કરે છે. Ahmedabad પોલીસ 'ડ્રોન'થી બાજ નજર રાખશે.
દ્વારકા હોળી: ધર્મનગરીમાં ભવ્ય ઉજવણી, ભક્તો સુખ-સમૃદ્ધિની કામના સાથે પવિત્ર અગ્નિની પરિક્રમા કરશે.
સુરતથી ટ્રેન દ્વારા UP-બિહાર 20 કલાકમાં 20 હજાર મુસાફરો વતન પહોંચ્યા, હોળી પર્વે વતન જવા મુસાફરોની ભીડ.
હોળી-ધુળેટીના પર્વે સુરતથી મોટી સંખ્યામાં લોકો વતન ગયા. Udhna-જયનગર સ્પેશિયલથી 4000, Udhna-હસનપુર સ્પેશિયલથી 3500, Udhna-બ્રહ્મપુર અમૃત ભારતથી 2500, Udhna-જયનગર અંત્યોદયથી 4000, સિરત-થાવે તાપ્તિગંગાથી 3000, Udhna-રક્સૌલથી 2000 મુસાફરો ગયા. ઉત્તર ભારતમાં હોળીનું વિશેષ મહત્વ છે, ટ્રેનો હાઉસફુલ થતાં લોકોને હાલાકી પડી રહી છે અને રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે.
સુરતથી ટ્રેન દ્વારા UP-બિહાર 20 કલાકમાં 20 હજાર મુસાફરો વતન પહોંચ્યા, હોળી પર્વે વતન જવા મુસાફરોની ભીડ.
હોળી અને રમજાનના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:તહેવોરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાત્રિના સમયે પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી ચેકિંગ
હોળી- ધુળેટીનો તહેવાર અને રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણીલીમડા, મણીનગર, ઈસનપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતનો પોલીસ કાફલો રાત્રે રોડ પર ઉતર્યો હતો અને વાહન ચેકિંગથી લઈને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દાણીલીમડા અને ઇસનપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. દારૂ પીને વાહન ચલાવતા લોકોના ઝડપવામાં આવ્યા હતા. નંબર પ્લેટ અને કાળા કાચ વિનાની ગાડી સહિતના વાહનોને ડીટેઇન પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વના વિસ્તારમાં નાઈટ વિઝન ડ્રોનથી ચેકિંગ ધુળેટી અને રમઝાન મહિનાના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના પૂર્વ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝોન 6 વિસ્તારમાં આવતાં દાણીલીમડા, ઇસનપુર, મણીનગર સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાઈટ વિઝન ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રમજાન મહિનો હોવાથી મોડી રાત્રે ધમધમતા ભીડભાળ વાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનની અગાસીમાં નાઈટ વિઝન ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા નંબર પ્લેટ વિના વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમ જ કાળા કાચની ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂ પીધેલા પણ ઝડપાયા હતા. 20થી વધુ પીધેલાઓ ઝડપાયા ઝોન- 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ એ જણાવ્યું હતું કે હોળી અને ધુળેટીના તહેવાર તેમજ રમજાન મહિનાને લઈને ઝોન 5માં આવતા રખિયાલ, ખોખરા, બાપુનગર, અમરાઈવાડી, નિકોલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફ્લેગમાર્ચ અને પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સંવેદનશીલ વિસ્તાર એવા હિન્દૂ અને મુસ્લિમ વિસ્તાર ભેગા થાય છે ત્યાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું DCP, 2 ACP, 8 PI સહીત 100 થી વધુ પોલીસકર્મી ફુટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા. હિસ્ટ્રી શીટર અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે પેટ્રોલિંગ હાથ ધરાયું. રબારી કોલોની ચાર રસ્તા પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. પસાર થતા વાહનો અને કારમાં ચેકીંગ કર્યું હતું. દારૂ પીધેલા 20 થી વધારે લોકોને ઝડપી અને ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી 3 કારમાંથી બ્લેક ફિલ્મ પણ કાઢવામાં આવી હતી. ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પીધેલાના 32 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. દારૂ પીને વાહન ચલાવવાના 30 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. 200 જેટલા વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. રજીસ્ટ્રેશન અને નંબર પ્લેટ વિનાના 17 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે જ્યારે 27 જેટલા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે.
હોળી અને રમજાનના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:તહેવોરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાત્રિના સમયે પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી ચેકિંગ
મહેસાણાના ઊંઝામાં મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડો: Agriculture News.
ઉત્તર ગુજરાતના ઊંઝામાં જીરું અને મસાલા પાકોના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. FISS meetingમાં આ આંકડા જાહેર થયા. જીરુંનું ઉત્પાદન આશરે 93 લાખ બોરી રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં ઓછું છે. વરિયાળી, ધાણા અને મેથીમાં પણ ઘટાડો થયો છે. FISSના ચેરમેને ઉત્પાદન અને technology અંગે ચર્ચા કરી હતી.
મહેસાણાના ઊંઝામાં મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડો: Agriculture News.
બોટાદ: 54 વર્ષથી પદયાત્રી સંઘ માટે સેવા યજ્ઞ, શ્રીનાથજી અને ગિરધરનગર લોકોની ચોટીલા જતા પદયાત્રીઓ માટે સેવા.",
બોટાદમાં 54 વર્ષથી શ્રીનાથજી અને ગિરધરનગરના લોકો ચોટીલા જતા પદયાત્રીઓ માટે સેવા યજ્ઞ કરે છે. ચૈત્રી પૂનમે માતાના દર્શન માટે આવતા યાત્રાળુઓ માટે રહેવા, જમવાની અને રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવે છે. સોસાયટી દ્વારા સંઘનું સામૈયું કરવામાં આવે છે, રથને વિસામો કરાવી વહેલી સવારે રવાના કરવામાં આવે છે. ભોજન વ્યવસ્થામાં સેંકડો યાત્રાળુઓ અને સ્થાનિક લોકો સાથે ભોજનનો આનંદ માણે છે.",
બોટાદ: 54 વર્ષથી પદયાત્રી સંઘ માટે સેવા યજ્ઞ, શ્રીનાથજી અને ગિરધરનગર લોકોની ચોટીલા જતા પદયાત્રીઓ માટે સેવા.",
સાબરકાંઠામાં કારમાંથી 31.550 કિલો ગાંજો જપ્ત:દેલવાડા-લાંબડીયા રોડ પરથી ચાલક ઝડપાયો, ₹15.77 લાખનો મુદ્દામાલ
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડાથી લાંબડીયા રોડ પરથી એક કારમાંથી રૂ. 15 લાખથી વધુનો 31.550 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દીપકકુમારને બાતમી મળી હતી. બાતમી મુજબ, એક હોન્ડા અમેઝ ગાડી (રજી.નં. GJ 02 BH 7066) દેલવાડાથી હડાદ તરફ જઈ રહી હતી અને તેમાં શંકાસ્પદ માદક પદાર્થ ભરેલો હતો. આ બાતમીના આધારે પોલીસે દેલવાડાથી લાંબડીયા રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતા તેને રોકવામાં આવી હતી અને તપાસ કરતા તેમાંથી 31.550 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 15,77,500 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000), હોન્ડા અમેઝ કાર (કિંમત રૂ. 3,00,000) અને રોકડ રૂ. 210 સહિત કુલ રૂ. 18,92,710 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રીતેશ રસિકલાલ વ્યાસ (ઉં.વ. 48, રહે. ગોખરવા, તા. ચાણસ્મા, જિ. પાટણ) તરીકે થઈ છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં કારમાંથી 31.550 કિલો ગાંજો જપ્ત:દેલવાડા-લાંબડીયા રોડ પરથી ચાલક ઝડપાયો, ₹15.77 લાખનો મુદ્દામાલ
Ahmedabad: ઝોન-6 પોલીસનું એક્શન, સાંકડી ગલીઓ અને અગાસીઓ પર 'ડ્રોન'થી નજર. સુરક્ષા વ્યવસ્થા સઘન.
ધુળેટી અને રમઝાનને ધ્યાનમાં રાખી Ahmedabad પોલીસે સુરક્ષા વધારી. ઝોન-6માં પેટ્રોલિંગ સાથે ટેકનોલોજીનો ઉપયોગ. નાઈટ વિઝન ડ્રોનથી મોનિટરિંગ કરાયું. બજારો, ગલીઓ અને અગાસીઓ પર ડ્રોનથી નજર રખાઈ. પોલીસ કાફલાએ સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો. શાંતિ જાળવવા અપીલ કરી.
Ahmedabad: ઝોન-6 પોલીસનું એક્શન, સાંકડી ગલીઓ અને અગાસીઓ પર 'ડ્રોન'થી નજર. સુરક્ષા વ્યવસ્થા સઘન.
વડોદરા: એક્સપ્રેસ-વે પર ટેમ્પાના ચોરખાનામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો. પોલીસ તપાસ ચાલુ.
વડોદરા ગ્રામ્ય પોલીસે હોળી-ધૂળેટી પહેલાં એક્સપ્રેસ-વે પર ટેમ્પામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપ્યો. ટેમ્પાના ચોરખાનામાં છુપાવેલો ૧૭૦૪ ટીન બિયરનો જથ્થો જપ્ત કરાયો. બુટલેગરો તહેવારોમાં દારૂની માંગનો ફાયદો ઉઠાવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, જેના પર પોલીસ બાજ નજર રાખી કાયદેસરની કાર્યવાહી કરશે. Beer અને ટેમ્પો જપ્ત.
વડોદરા: એક્સપ્રેસ-વે પર ટેમ્પાના ચોરખાનામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો. પોલીસ તપાસ ચાલુ.
આણંદના પેટલાદમાં કાર-બાઇક અકસ્માતમાં 2 લોકોના દુઃખદ મોત, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો.
આણંદના પેટલાદમાં જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત થયા. બાઇકચાલક હરેશનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે 8 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. Police એ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
આણંદના પેટલાદમાં કાર-બાઇક અકસ્માતમાં 2 લોકોના દુઃખદ મોત, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો.
અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં ફસાયેલા યુવાનો, મોટા ઇન્ટરનેશનલ વિઝા સ્કેમનો પર્દાફાશ.
અમદાવાદમાં વર્લ્ડ વિઝા કન્સલ્ટન્સી સામે ગેરકાયદેસર કામ કરાવવાનો આરોપ છે. હર્ષ પટેલને રશિયામાં નોકરીનું સપનું બતાવાયું, પણ વિઝિટર વિઝા પર મોકલી ફસાવવામાં આવ્યો. 2.5 લાખ ખર્ચ કર્યા પછી પણ હાલાકી ભોગવી. એજન્ટોએ વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું, અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ FIR થઈ નથી. આ એક મોટા ફ્રોડ નેટવર્ક તરફ ઈશારો કરે છે.