ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37% પરિણામ.
ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37% પરિણામ.
Published on: 05th May, 2026

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ભરૂચ જિલ્લાનું 93.37% રહ્યું. કુલ 8555 માંથી 8537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 71 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં આવ્યા. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 80.59% રહ્યું.