સુરતમાં સ્પાના નામે દેહવ્યાપાર ચલાવતો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં: હાઇટેક નેટવર્ક ઝડપાયું.
સુરતમાં સ્પાના નામે દેહવ્યાપાર ચલાવતો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં: હાઇટેક નેટવર્ક ઝડપાયું.
Published on: 22nd February, 2026

સુરત ક્રાઇમ બ્રાન્ચે દેહવ્યાપારના બે ગુનામાં વોન્ટેડ શેખર સાળુંકેની ધરપકડ કરી. આરોપી સ્પાની આડમાં ઓનલાઈન પેમેન્ટથી સેક્સ રેકેટ ચલાવતો હતો. વર્ષ 2025માં પોલીસ રેડમાં ફરાર થયો હતો, જેના વિરુદ્ધ 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી QR કોડથી પેમેન્ટ લેતો હતો.