પોલીસ પંચાત: નારોલ પોલીસ હદમાં દારૂ વેપલા પર એજન્સીઓની કાર્યવાહી અને LCB ઝોનમાં કોણ "ભા" છે તેની ચર્ચા.
પોલીસ પંચાત: નારોલ પોલીસ હદમાં દારૂ વેપલા પર એજન્સીઓની કાર્યવાહી અને LCB ઝોનમાં કોણ "ભા" છે તેની ચર્ચા.
Published on: 22nd February, 2026

સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગની અંદરની ચર્ચાઓ રજૂ કરાય છે. જેમાં નારોલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂના વેપલા પર એજન્સીઓની કાર્યવાહી, LCB ઝોનમાં "ભા"નો દબદબો, NDPS કેસો અંગે કોન્સ્ટેબલની વાત અને ગોગો સ્મોકિંગ કોનને લઈ ઢીલી કામગીરી, PIઓની બદલી અંગે ચર્ચા છે.