ઉના દલિતકાંડ: 5 આરોપી દોષિત, આજે સજા; ગાયનું ચામડું ઉતારતા માર માર્યો, દાયકા બાદ ચૂકાદો, 38 નિર્દોષ.
ઉના દલિતકાંડ: 5 આરોપી દોષિત, આજે સજા; ગાયનું ચામડું ઉતારતા માર માર્યો, દાયકા બાદ ચૂકાદો, 38 નિર્દોષ.
Published on: 17th March, 2026

જુલાઈ 11, 2016ના રોજ ઉનામાં દલિતોને ગૌહત્યાના આરોપસર માર મારવામાં આવ્યો. દાયકા બાદ આવેલા ચુકાદામાં કોર્ટે 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા, જ્યારે 37ને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ આજે સજા સંભળાવશે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા હતા. ઉના કાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થયો હતો.