અર્ટિગા કાર ચાલકે મચાવ્યો આતંક, ત્રણ વાહનોને અડફેટે લીધા.
અર્ટિગા કાર ચાલકે મચાવ્યો આતંક, ત્રણ વાહનોને અડફેટે લીધા.
Published on: 12th May, 2026

મહેસાણામાં અર્ટિગા કારના ચાલકે બે બાઇક અને એક કારને ટક્કર મારી, જેમાં એક બાઇક ચાલક અને એક મહિલાને ઇજા પહોંચી. બાઇક ચાલકની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.