સુરેન્દ્રનગર: વડોદરાની નાલંદા વિદ્યાલયની સ્કૂલ બસોમાં બોમ્બની ધમકીથી તપાસ. કોઈ વાંધાજનક વસ્તુ મળી નહિ.
સુરેન્દ્રનગર: વડોદરાની નાલંદા વિદ્યાલયની સ્કૂલ બસોમાં બોમ્બની ધમકીથી તપાસ. કોઈ વાંધાજનક વસ્તુ મળી નહિ.
Published on: 18th February, 2026

વડોદરાની નાલંદા વિદ્યાલયની ત્રણ સ્કૂલ બસોમાં બોમ્બ હોવાની ધમકી મળતા, સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઈવે પર ચેકીંગ કરાયું. પોલીસ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ અને ડોગ્સ સ્કવોડે તપાસ કરી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ ન મળી. ત્યારબાદ બસોને રવાના કરી દેવાઈ.