લાંચ કેસમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશ વાલા ACB માં હાજર થયા.
લાંચ કેસમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશ વાલા ACB માં હાજર થયા.
Published on: 28th February, 2026

ગેરકાયદે બાંધકામ ડિમોલિશન ન કરવા માટે ₹21 લાખની લાંચ માંગવાના કેસમાં લિંબાયતના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા ACB ઓફિસમાં હાજર થયા, ACBએ ધરપકડ કરી.