ધોળકામાં ATM કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ટાઉન પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો.
ધોળકામાં ATM કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ટાઉન પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો.
Published on: 12th February, 2026

ધોળકામાં અમનપાર્ક વિસ્તારમાં 'આર.કે. ઓટો એસેસરીઝ' નામની દુકાનમાંથી એક શખ્સે ATM કાર્ડની કીટ ચોરી કરી હતી, જેને ટાઉન પોલીસે CCTV ફૂટેજના આધારે ઝડપી પાડી ATM અને રોકડ રિકવર કરી છે.