અમદાવાદ મ્યુનિસિપલમાં લાલીયાવાડી: 5 વર્ષમાં 483 હિસાબની ફાઈલ ગુમ, ભ્રષ્ટાચારની આશંકા.
અમદાવાદ મ્યુનિસિપલમાં લાલીયાવાડી: 5 વર્ષમાં 483 હિસાબની ફાઈલ ગુમ, ભ્રષ્ટાચારની આશંકા.
Published on: 12th February, 2026

અમદાવાદ મ્યુનિસિપલમાં હિસાબમાં ગેરરીતિ! છેલ્લા 5 વર્ષમાં 483 હિસાબની ફાઈલો ગાયબ, ઓડિટ શાખામાં રેકોર્ડ રજૂ નહીં થતા ભ્રષ્ટાચારની આશંકા છે. ડ્રેનેજ, બ્રિજ, પાણી, બગીચા, એસ્ટેટ, સોલિડ વેસ્ટ, TAX વગેરે ખાતાની ફાઈલો ગુમ થઈ છે.