હાઇકોર્ટે પત્નીની ભરણપોષણ અરજી નકારી, રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ માન્ય.
હાઇકોર્ટે પત્નીની ભરણપોષણ અરજી નકારી, રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ માન્ય.
Published on: 16th May, 2026

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, વાજબી કારણ વિના પતિથી અલગ રહેતી પત્ની ભરણપોષણ મેળવવા હકદાર નથી. રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ માન્ય રાખી, કોર્ટે સ્પષ્ટ કર્યું કે CrPC કલમ 125(4) હેઠળ સાબિતી વિના ભરણપોષણનો દાવો ટકી શકે નહીં.