મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સુરેન્દ્રનગરના પાટડીના પાનવા ગામે રૂ.1.98 કરોડનું જમીન કૌભાંડ
સંદેશ ગઈકાલે મારું ગુજરાત

સુરેન્દ્રનગરના પાટડીના પાનવા ગામે રૂ.1.98 કરોડનું જમીન કૌભાંડ

સુરેન્દ્રનગર જિલ્લાના પાનવા ગામે 18 વીઘા જમીનનું રૂ.1.98 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. મૃતક મોડજીભાઈની જમીન હડપવા ચંપાબેન ઠાકોરે ખોટું સોગંદનામું રજૂ કરી વારસાઈ નોંધ કરાવી હતી અને ત્યારબાદ જમીન વેચી દીધી હતી. મૂળ માલિકના પરિવારજનની ફરિયાદ બાદ પ્રાંત અધિકારીએ વારસાઈ અને વેચાણ નોંધ રદ કરી જમીન મૂળ માલિકના નામે કરવાનો હુકમ કર્યો છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર